Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ‘મિશન વિદ્યા’નો શુભારંભ ક્યાંથી કરાવ્યો હતો ? મણિનગર, અમદાવાદ સેક્ટર - 7, ગાંધીનગર બોટાદ, ભાવનગર પુનરિયા, કચ્છ મણિનગર, અમદાવાદ સેક્ટર - 7, ગાંધીનગર બોટાદ, ભાવનગર પુનરિયા, કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રમતવીરો માટે તાત્કાલિક શક્તિનો સ્ત્રોત ક્યો છે ? લીંબુ દૂધ ગ્લુકોઝ ખાંડ લીંબુ દૂધ ગ્લુકોઝ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈન્ડિયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્ત્વની છે ? એક જ સ્થળે હુમલો એક જ વાહનનો ઉપયોગ એક સરખા હથિયારો એક સરખો ઈરાદો એક જ સ્થળે હુમલો એક જ વાહનનો ઉપયોગ એક સરખા હથિયારો એક સરખો ઈરાદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દસ અક્ષરનું સાઈનબોર્ડ નીચેનામાંથી કયાંથી મળ્યું છે ? મોહેં–જો–દંડો હડપ્પા કાલીબંગા ધોળાવીરા મોહેં–જો–દંડો હડપ્પા કાલીબંગા ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઓક, ચેસ્ટનર, પાઈન, ચીડ, સિલ્વર, ફર, સ્પ્રુસ, સીડર વગેરે શેના પ્રકારો છે ? જંગલ નદી વનસ્પતિ વૃક્ષ જંગલ નદી વનસ્પતિ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સમગ્ર વિશ્વમા આર્કિટેકચરના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતો પિત્ઝ્કર પ્રાઇઝ મેળવનાર પ્રથમ એશિયન કોણ છે ? સચિન બંસલ કુષ્ણાકુમારી કોહલી બાલકૃષ્ણ દોશી કુલદિપ નાયર સચિન બંસલ કુષ્ણાકુમારી કોહલી બાલકૃષ્ણ દોશી કુલદિપ નાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP