Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઈલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ?

વર્ષ 1999
વર્ષ 2009
વર્ષ 2004
વર્ષ 2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે?

ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને
પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને
છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને
ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP