વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં 31 ડિસેમ્બર, 2016ના રોજ ભારતની અણુ ઘડિયાળ (Atomic Clock)માં લીપ સેકન્ડનો ઉમેરો કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો ? ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેશનલ ફિઝિકલ લેબોરેટરી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નેશનલ ફિઝિકલ લેબોરેટરી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS ચેન્નઈ ક્યા વર્ગનું યુદ્ધ જહાજ છે ? ચેન્નઈ કોલકાતા સ્કોર્પિયન વિશાખાપટ્ટનમ ચેન્નઈ કોલકાતા સ્કોર્પિયન વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અંતરિક્ષ આયોગનું મુખ્યાલય ક્યા સ્થિત છે ? હસન બેંગલુરુ ઈન્દોર પુરી હસન બેંગલુરુ ઈન્દોર પુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા ક્ષેત્રે રૂ.300 કરોડના રોકાણ પર 30% ઓફસેટ સીમા હતી. રક્ષા ખરીદનીતિ 2016 હેઠળ આ ઓફસેટ સીમામાં ફેરફાર કરીને રૂ ___ કરોડના રોકાણ અથવા પ્રોજેક્ટ પર લાગુ કરવામાં આવી છે. 2500 1500 1200 2000 2500 1500 1200 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આઉટપુટ ડિવાઈસમાં નીચેના પૈકી કોનો સમાવેશ કરી શકાય ? મોનિટર પ્રિન્ટર આપેલ તમામ સ્પીકર્સ મોનિટર પ્રિન્ટર આપેલ તમામ સ્પીકર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘હાર્ટ ઓફ એશિયા' સંમેલન ક્યા દેશની રાજકીય, આર્થિક, સામાજિક સ્થિરતા સ્થાપવાના ઉદ્દેશથી આયોજીત થઈ રહ્યું છે ? મ્યાનમાર નેપાળ ઈરાક અફઘાનિસ્તાન મ્યાનમાર નેપાળ ઈરાક અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP