Gujarat Police Constable Practice MCQ Part - 3 અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે. તેના પાછળનું કારણ શું છે ? પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું વિવર્તન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું વિવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કઈ કલમ હેઠળ ભારત સરકાર વિરૂધ્ધ યુધ્ધ છેડવા માટે કાવતરું કરવામાં આવ્યું હોય ? કલમ-120(એ) કલમ-120(બી) કલમ-119 કલમ-121(એ) કલમ-120(એ) કલમ-120(બી) કલમ-119 કલમ-121(એ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા સમયને ભારતનો સુવર્ણકાળ ગણવામા આવે છે ? મુગલ કાળ ગુપ્ત કાળ મૈર્ય કાળ રાજપુત કાળ મુગલ કાળ ગુપ્ત કાળ મૈર્ય કાળ રાજપુત કાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અમે રે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર - આ પંક્તિ કોની છે ? મરીઝ બેફામ ઘાયલ મકરંદ દવે મરીઝ બેફામ ઘાયલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતાં 5 કિમી/કલાક વધારવામાં આવે તો 150 કિમીનું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો. 40 કિમી/કલાક 25 કિમી/કલાક 50 કિમી/કલાક 30 કિમી/કલાક 40 કિમી/કલાક 25 કિમી/કલાક 50 કિમી/કલાક 30 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દાતનું બાહ્ય આવરણ કયા ત્તત્વનું બનેલું હોય છે ? મેગ્નેશિયમ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્સાઈટ ક્લોરીન મેગ્નેશિયમ કેલ્શિયમ ફોસ્ફેટ કેલ્સાઈટ ક્લોરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP