Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇ.પી.કો.- 1860ની કલમ 22 મુજબ જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્થાવર મિલકત
જંગમ મિલક્ત
ગેરકાયદેસર લાભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
“રંગતરંગ ભાગ 1 થી 6" ના લેખક કોણ છે ?

રતિલાલ બોરીસાગર
ક.મા.મુનશી
રમેશ પારેખ
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
બંધારણમાં કટોકટીને લગતી જોગવાઇ કચા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ?

રશિયા
જર્મની
ઓસ્ટ્રેલિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP