Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી એક બાબતનો કુદરતી આપત્તિમાં સમાવેશ થતો નથી ? પૂર ઔદ્યોગિક અકસ્માત વાવાઝોડું આતંકવાદ પૂર ઔદ્યોગિક અકસ્માત વાવાઝોડું આતંકવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ભારતના માસ્ટર ઓફ રોસ્ટર કોને કહેવામાં આવે છે ? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા આપેલ તમામ દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડીયા આપેલ તમામ દેશના વડાપ્રધાન દેશના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચિત્રકલા અને રાજા સાથે સંકળાયેલ જોડકા જોડો.યાદી - 1 (1) કન્થ (2) મધુબની (3) પીથોરા (4) વારલી યાદી - 2(A) મહારાષ્ટ્ર(B) ગુજરાત (C) બંગાળ (D) બિહાર 1-C, 2-A, 3-B, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-C, 2-D, 3-B, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-C, 2-A, 3-D, 4-B 1-C, 2-D, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે. તેના પાછળનું કારણ શું છે ? પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું વિવર્તન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પ્રકીર્ણન પ્રકાશનું વિવર્તન પ્રકાશનું વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 “રંગતરંગ ભાગ 1 થી 6" ના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર જ્યોતિન્દ્ર દવે ક.મા.મુનશી રમેશ પારેખ રતિલાલ બોરીસાગર જ્યોતિન્દ્ર દવે ક.મા.મુનશી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રાષ્ટ્રપતિપદની જોગાવઈ કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? અનુ.53 અનુ.54 અનુ.51 અનુ.52 અનુ.53 અનુ.54 અનુ.51 અનુ.52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP