Gujarat Police Constable Practice MCQ Part - 3
જો કોઇ (અન્ય કોઇ) વ્યકિતને શારીરીક પીડા, રોગ અથવા અશકિત ઉપજાવે છે, તે ___ કરે છે એમ કહેવાય.

આપેલ બંને
મહાવ્યથા
વ્યથા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દીવ, સિયાલ અને સવાઈ બેટ કયાં આવેલા છે ?

ખંભાતના અખાતમાં
ભાવનગર નજીક
કચ્છમાં
દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP