Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્ઞાતીના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા હતા ? ડૉ. જી. એસ. ધૂર્યે એમ. એન. શ્રીનિવાસ મેક્સવેબર હાવર્ડ બ્રેકર ડૉ. જી. એસ. ધૂર્યે એમ. એન. શ્રીનિવાસ મેક્સવેબર હાવર્ડ બ્રેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે ? સુરખાબ ચિલોગો કબૂતર કલકલિયો સુરખાબ ચિલોગો કબૂતર કલકલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ___ ની મદદથી ટેલીકોન લાઇન દ્વારા બે કમ્પ્યુટરને જોડી માહિતીની આપ-લે કરી શકાય છે. Sound Card આપેલ પૈકી એક પણ નહીં Modem Scanner Sound Card આપેલ પૈકી એક પણ નહીં Modem Scanner ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્યારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેઓ ___ કરે છે એમ કહી શકાય. હુલ્લડ ગેરકાયદે મંડળી બખેડો યુધ્ધ કરવું હુલ્લડ ગેરકાયદે મંડળી બખેડો યુધ્ધ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટ લાઈબ્રેરી સ્થાપવામાં કોનો ફાળો મહત્વનો છે ? દલપતરામ ભોળાનાથ સારાભાઈ બેચરદાસ ઝવેરી મહિપતરામ રૂપરામ દલપતરામ ભોળાનાથ સારાભાઈ બેચરદાસ ઝવેરી મહિપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સ્મોગનો મુખ્ય ઘટક કયો છે ? ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ ઓઝોન સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP