Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

9 કિમી
10 કિમી
8 કિમી
12 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચે આપેલ તહેવારો અને તેની તિથી પૈકી કઈ જોડ અસંગત છે, તે જણાવો.

વસંતપંચમી - મહાસુદ પાંચમ
જન્માષ્ટમી - શ્રાવણ વદ આઠમ
મહાશિવરાત્રી - મહા વદ તેરસ
બુદ્ધ પૂર્ણિમાં - માગશર સુદ પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લીની પર્વતમાળામાં થતો નથી ?

તારંગા ડુંગર
ઈડરિયો ગઢ
જેસોરની ટેકરીઓ
રતનમહાલનો ડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP