Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) તા. 31/12/2016 ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા ? નવાબ તુકી પેમા ખાંડુ તકામ પારીયો પંજી મારા નવાબ તુકી પેમા ખાંડુ તકામ પારીયો પંજી મારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. માલિની પૃથ્વી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા માલિની પૃથ્વી મંદાક્રાંતા સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ a person eats and drinks is important. Why What If That Why What If That ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? ત્રણઅક્ષરી અનેકઅક્ષરી એકાક્ષરી બેઅક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી એકાક્ષરી બેઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 58 62 45 48 58 62 45 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 4500 રૂ. 4800 રૂ. 5500 રૂ. 4000 રૂ. 4500 રૂ. 4800 રૂ. 5500 રૂ. 4000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP