Gujarat Police Constable Practice MCQ Part - 2
જો લીપ વર્ષ શુક્રવારે શરૂ થાય તો તે લીપ વર્ષ કયા વારે પુરૂ થશે?

શનિવાર
બુધવાર
શુક્રવાર
ગુરૂવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી
ચંદ્રવદન મહેતા
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડ સંહિતા મુજબ બળજબરીથી કઢાવી લેવા માટે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડવાનો ભય દેખાડવો એ કેવા પ્રકારનો ગુનો બને છે ?

ગુના પ્રમાણે
જામીનપાત્ર
આરોપી પર આધાર
બિનજામીનપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP