Gujarat Police Constable Practice MCQ Part - 3 કઇ કલમ બદનક્ષી સાથે સંકળાયેલ છે ? કલમ-494 કલમ-510 કલમ-506 કલમ-499 કલમ-494 કલમ-510 કલમ-506 કલમ-499 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઇ પ્રજા આવી હતી ? ડચ (વલંદાઓ) બ્રિટિશ (અંગ્રેજ) પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) બ્રિટિશ (અંગ્રેજ) પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ? કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. આપેલ તમામ કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અતિશય વસ્તી ભારતીય સમાજના મૂલ્યો અને ધોરણોને ખબર ન પડે એ રીતે હાની કરે છે. - આ કઈ સમસ્યાનો ભાગ છે ? પ્રથમ કક્ષા પ્રગટ અપ્રગટ બીજીકક્ષા પ્રથમ કક્ષા પ્રગટ અપ્રગટ બીજીકક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નવી દિલ્હીના કયા ઈન્ડોર સ્ટેડિયમમાં મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું આયોજન થયું છે ? રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી લાલબહાદૂર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધી લાલબહાદૂર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો કોઇ (અન્ય કોઇ) વ્યકિતને શારીરીક પીડા, રોગ અથવા અશકિત ઉપજાવે છે, તે ___ કરે છે એમ કહેવાય. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મહાવ્યથા વ્યથા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મહાવ્યથા વ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP