Gujarat Police Constable Practice MCQ Part - 3 ડેસ્કટોપ પર દેખાતા નાના ચિત્રોને શું કહે છે ? સિમ્બોલ ઇમેજ આઇકોન પીકચર સિમ્બોલ ઇમેજ આઇકોન પીકચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમા સૌથી વધુ જાતિપ્રમાણ ધરાવતો જિલ્લો ડાંગ છે, તો એ પછીનો ક્રમ ક્યો જિલ્લો ધરાવે છે ? સુરત તાપી નવસારી દાહોદ સુરત તાપી નવસારી દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કીનના કયા પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી ? એટ ધ એન્ડ અન ટુ ધ એડવાન્સ અન ટુ ધ લાસ્ટ અમેરીકાના સત્યાગ્રહ એટ ધ એન્ડ અન ટુ ધ એડવાન્સ અન ટુ ધ લાસ્ટ અમેરીકાના સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના વિધાનો ચકાસો અને સાચાં વિધાન પસંદ કરો. ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી. આપેલ બંને ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ભારતમાં નેશનલ એકેડમી ઓફ સાયકોલોજીની સ્થાપના 1997માં હરિયાણાના ગુડગાંવ ખાતે થઈ હતી. આપેલ બંને ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્ત્વને ત્રણ પ્રકારે વહેંચવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 ની કલમ -493 હેઠળ કાયદેસરનું લગ્ન થયેલ છે, એવી માન્યતા છેતરપિંડીથી ઉત્પન્ન કરીને કોઈ સ્ત્રી સાથે પતિ-પત્ની તરીકે રહેતા હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? દસ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ દસ વર્ષ સુધીની કેદ અને દંડ પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ નવ વર્ષ સુધીની કેદ અને દંડ આઠ વર્ષ સુધીની કેદ અને દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર. પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ? કલમ – 151 કલમ – 146 કલમ – 145 કલમ – 144 કલમ – 151 કલમ – 146 કલમ – 145 કલમ – 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP