Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્લોરોક્વીન ક્યા રોગની દવા છે ? શીતળા મેલેરીયા કોલેરા ક્ષય શીતળા મેલેરીયા કોલેરા ક્ષય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડો.હરગોવિંદ ખુરાના (જીવરસાયણ શાસ્ત્રી)ને નોબલ પારિતોષીક કયા વર્ષમાં મળ્યું હતું ? ઇ.સ.1872 ઇ.સ.1897 ઇ.સ.1968 ઇ.સ.1972 ઇ.સ.1872 ઇ.સ.1897 ઇ.સ.1968 ઇ.સ.1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો. નવલખા પેલેસ - ગોંડલ રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ નવલખા પેલેસ - ગોંડલ રણજીત વિલાસ પેલેસ - મોરબી લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કૈલાસ મહામેરું પ્રસાદ તરીકે કયા મંદિરેને ઓળખવામાં આવે છે ? ત્રિનેત્રેશ્વર મંદિર દ્વારકાધીશ મંદિર નાગેશ્વર મંદિર સોમનાથ મંદિર ત્રિનેત્રેશ્વર મંદિર દ્વારકાધીશ મંદિર નાગેશ્વર મંદિર સોમનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજના કયારે રજૂ થઈ ? 2003 2004 2015 2006 2003 2004 2015 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ? ત્રણ માસ સુધી 20 દિવસ સુધી એક માસ સુધી બે માસ સુધી ત્રણ માસ સુધી 20 દિવસ સુધી એક માસ સુધી બે માસ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP