Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રામ પંચાયત સંદર્ભે કઇ બાબત સાચી નથી ?

પ્રથમ બેઠકમાં સરપંચ પસંદ કરવામાં આવે છે.
ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક્ની તારીખ TDO નક્કી કરે છે.
ગ્રામ પંચાયતના વડાની પસંદગી પ્રત્યક્ષ રીતે થાય છે.
ગ્રામ પંચાયત એ પંચાયતીરાજના પાયાનો એકમ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
યાદી - I માં આપેલ વ્યક્તિઓને યાદી - II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.
યાદી - I
(1) દેવેન્દ્રનાથ ટાગોર
(2) જયોતિબા ફૂલે
(3) દુર્ગારામ મહેતા
(4) શિવનારાયણ અગ્નિહોત્રી
યાદી -II
(A) માનવધર્મસભા
(B) તત્વબોધિની સભા
(C) દેવ સમાજ
(D) સત્યશોધક સભા

2-A, 4-B, 1-C, 3-D
1-A, 3-B, 4-C, 2-D
3-A, 2-B, 1-C, 4-D
4-A, 3-B, 2-C, 1-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયા વ્યક્તિ સંદર્ભે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય કોર્ટની લપડાક પડી ?

કુલ ભૂષણ રાનડે
કુલ ભૂષણ ખડગે
કુલ ભૂષણ જાધવ
કુલ ભૂષણ પાંડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?

અંતરિક્ષ વિજ્ઞાન
ભૂસ્તર શાસ્ત્ર
વનસ્પતિશાસ્ત્ર
હસ્તરેખા વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP