Gujarat Police Constable Practice MCQ Part - 3
IPL-2018 સિઝનની વિજેતા ટીમનું નામ જણાવો ?

રાજસ્થાન રોયલ્સ
રોયલ ચેલેંન્જરર્સ બેગ્લોર
ચેન્નાઇ સુપર કિંગ્સ
સનરાઇઝ હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવી રીતે કોઈ ઝેરી પદાર્થનું કૃત્ય કરવું તે ભારતીય દંડ સંહિતાની કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

278
295
292
284

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP