Gujarat Police Constable Practice MCQ Part - 3
18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર કયાં આવેલું છે ?

તાપી
ભરૂચ
વડોદરા
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગાંધીજીને અંગ્રેજ લેખક રસ્કીનના કયા પુસ્તકમાંથી પ્રેરણા મળી હતી ?

અન ટુ ધ લાસ્ટ
અન ટુ ધ એડવાન્સ
એટ ધ એન્ડ
અમેરીકાના સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
બંધારણ ઘડનારી ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હોય છે ?

કનૈયાલાલ મુનશી
ગાંધીજી
ડૉ. બાબાસાહેબ આંબેડકર
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP