Gujarat Police Constable Practice MCQ Part - 3
કોઇ બસમાં મુસાફર ટિકિટ વગર માલુમ પડે છે પરંતુ તેણે ટિકિટ લીધી હતી તેવુ સાબીત કોણ કરી શકે ?

તમામ
મુસાફર
રેલ્વે
ટી.સી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાત રાજય કેટલા અક્ષાંશમાં આવેલું છે ?

17.4 પૂર્વ અક્ષાંશવૃત્ત
20.1 થી 24.7ઉ.અ.
20.1 થી 24.3ઉ.અ.
20.1 થી 25.4ઉ.અ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો-ઉપગ્રહો-અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ?

ઓર્થાપેડીક્સ
પીડીયોલોજી
કોસ્મોલોજી
હીસ્ટોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એક દિવસ સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દિપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતાં. જો દિપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ પડી રહ્યો હોય, તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે ?

પૂર્વ
દક્ષિણ
ઉત્તર
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP