Gujarat Police Constable Practice MCQ Part - 3
સહઆરોપીને કેવા પ્રકારના ગુનામાં માફી આપી શકાશે ?

સાત વર્ષ સુધીની કેદ
મુત્યુદંડ ના ગુના માટે
કોઇપણ ગુનામાં
જન્મટીપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સરતપાસ એટલે શું ?

સાક્ષીની સોગંદ પર તપાસ લેવી તે
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી તે.
સાક્ષીની બોલનાર પક્ષકાર દ્વારા થતી તપાસ.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP