સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કોણ ભારતીય બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના સભ્ય ન હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
'સોય-દોરા' અને 'ફિરકી' શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળના ગુનાની તપાસ માટે નિમાયેલઅધિકારી તપાસનો અહેવાલ કોને મોકલી આપશે ?
સામાન્ય જ્ઞાન (GK)
આપેલ શબ્દોમાંથી "સર્વનામ" દર્શાવતો શબ્દ શોધો.
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટ મુજબ આરોપી પાસેથી મળેલી અમુક હકીકત કોર્ટમાં સાબિત કરી શકાય જેનો નીચેનામાંથી કઇ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે ?