Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયો વિકલ્પ એ કેદની સજાનો એક પ્રકાર નથી ?

કાળા પાણીની કેદ
સખત કેદ
આસાન કેદ
સાદી કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોના દ્વારા ચલાવામાં આવ્યા હતા ?

કવિ નર્મદ
હર્બર બ્લૂમર
રાજારામ મોહનરાય
મહર્ષિ કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP