Gujarat Police Constable Practice MCQ Part - 3 'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ? અવનીન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન દાદાભાઈ નવરોજી અવનીન્દ્રનાથ ટાગોર રવિન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્ઞાતીના મૂળભૂત લક્ષણો કોણે દર્શાવ્યા હતા ? હાવર્ડ બ્રેકર એમ. એન. શ્રીનિવાસ મેક્સવેબર ડૉ. જી. એસ. ધૂર્યે હાવર્ડ બ્રેકર એમ. એન. શ્રીનિવાસ મેક્સવેબર ડૉ. જી. એસ. ધૂર્યે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દહેજ અપમૃત્યુની ધારણા અંગેની જોગવાઇ શેમાં છે ? કલમ - 112 કલમ - 111 કલમ - 114 કલમ - 113 કલમ - 112 કલમ - 111 કલમ - 114 કલમ - 113 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટ લાઈબ્રેરી સ્થાપવામાં કોનો ફાળો મહત્વનો છે ? દલપતરામ મહિપતરામ રૂપરામ ભોળાનાથ સારાભાઈ બેચરદાસ ઝવેરી દલપતરામ મહિપતરામ રૂપરામ ભોળાનાથ સારાભાઈ બેચરદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક દિવસ સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દિપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતાં. જો દિપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ પડી રહ્યો હોય, તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખીને ઊભો હશે ? દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેલ્સિફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ? વિટામિન-બી વિટામિન-ડી વિટામિન-એ વિટામિન-સિ વિટામિન-બી વિટામિન-ડી વિટામિન-એ વિટામિન-સિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP