Gujarat Police Constable Practice MCQ Part - 4
માનવી લખતો થયો તે પહેલાંના સમયને કયો યુગ કહેવામાં આવે છે ?

પ્રાગેતિહાસિક કાળ
તામ્રયુગ
પૌરાણિક કાળ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અભયમ App કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલ છે ?

આપેલ તમામ
ગૃહ વિભાગ
મહિલા આયોગ
મહિલા બાળ કલ્યાણ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

ત્રિભુવનપાળ
ભીમદેવ
અશોક
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP