Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે કયા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? શૌર્યપર્વ કીર્તિપર્વ વીરતાપર્વ પરાક્રમપર્વ શૌર્યપર્વ કીર્તિપર્વ વીરતાપર્વ પરાક્રમપર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે ? ફેફસામાં યકૃતમાં હૃદયમાં અસ્થીમજ્જામાં ફેફસામાં યકૃતમાં હૃદયમાં અસ્થીમજ્જામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક માણસ 15 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 10 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંન્નેને ભેગા મળીને ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ? 32 દિવસ 24 દિવસ 6 દિવસ 16 દિવસ 32 દિવસ 24 દિવસ 6 દિવસ 16 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગ્રહો-ઉપગ્રહો-અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ? પીડીયોલોજી ઓર્થાપેડીક્સ હીસ્ટોલોજી કોસ્મોલોજી પીડીયોલોજી ઓર્થાપેડીક્સ હીસ્ટોલોજી કોસ્મોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી રૂદ્રમહાલય - મૂળરાજ સોલંકી ભદ્રનો કિલ્લો - એહમદશાહ કુંભારિયાના દેરાં - વિમલ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રાષ્ટ્રિય ચળવળમાં નોંધપાત્ર ફાળો આપનાર ડો.એનીબેસન્ટ મુળ ક્યા દેશના મહિલા હતા ? આયર્લેન્ડ કેનેડા યુગોસ્લાવિયા રશિયા આયર્લેન્ડ કેનેડા યુગોસ્લાવિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP