Gujarat Police Constable Practice MCQ Part - 3
‘જિપ્સી’ તખલ્લુસ કોનું છે ?

પ્રિયકાન્ત પરીખ
બરકતઅલી વિરાણી
ભોગીલાલ ગાંધી
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી ઈન્ડિયન પીનલ કોડ - 1860માં કયા ગુના માટે ખોટી કલમ દર્શાવેલ છે ?

ઠગાઇ - 415
ચોરી - 378
બળાત્કાર - 371
ઘાડ - 391

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ?

કેન્દ્રગામી બળ
બાહ્ય બળ
ગુરુત્વાકર્ષણ બળ
કેન્દ્રત્યાગી બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP