Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા ગુનાનો લગ્ન સંબંધી ગુનામાં સમાવેશ થતો નથી ? કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી વ્યભિચાર પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી વ્યભિચાર પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 દૂધ ધારા ડેરી કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ સુરત આણંદ મહેસાણા ભરૂચ સુરત આણંદ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતની પ્રમાણ સમયરેખા નીચેનામાંથી કઈ છે ? 62.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા સાહિત્યકારોને તેમના સાહિત્ય સર્જન સાથે ગોઠવો. (P) ધૂમકેતુ (Q) નવલરામ પંડ્યા (R)બાપુસાહેબ ગાયકવાડ (S) બાલાશંકર કંથારિયા (1) ગઝલ (2) મરસિયા / રાજિયા (3) પ્રથમ વિવેચક (4) ટૂંકી વાર્તા P - 1, Q - 2, R - 3, S - 4 P - 2, Q - 3, R - 4, S - 1 P - 3, Q - 4, R - 2, S - 1 P - 4, Q - 3, R - 2, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 2, Q - 3, R - 4, S - 1 P - 3, Q - 4, R - 2, S - 1 P - 4, Q - 3, R - 2, S - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પરિણીત સ્ત્રીને ત્રાસ આપવામાં આવે તો કઇ કલમ લાગુ પડે ? 497-ક 496-ક 499-ક 498-ક 497-ક 496-ક 499-ક 498-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 FIR નોંધવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ? 154 149 151 160 154 149 151 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP