Gujarat Police Constable Practice MCQ Part - 3
જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર. પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ?

કલમ – 151
કલમ – 145
કલમ – 146
કલમ – 144

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઈન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ લૂંટ, ધાડ વગેરે કયા પ્રકારના ગુના છે ?

મિલકત વિરૂધ્ધના ગુના
બદનક્ષી
માનવ શરીરને અસર કરતા ગુના
ગુનાહિત કાવતરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સ્વાદુપિંડનો ક્યો હોર્મોન લોહીમાં ગ્લુકોઝનું નિયંત્રણ કરે છે ?

સ્ટ્રેઝોસ્ટેરોન
પ્રોઝેસ્ટ્રોરોન
ઇસ્યુલિન
હાઇડ્રોક્લોરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP