Gujarat Police Constable Practice MCQ Part - 3
ડિલીટ કરેલ ફાઈલ કે ફોલ્ડરનો સંગ્રહ કમ્પ્યુટરમાં કઈ જગ્યાએ થાય છે ?

C: /ડ્રાઇવ
માય કમ્પ્યુટર
વિન્ડોઝ એકસ્પ્લોરર
રીસાઇકલ બીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ફિલ્મમાં બે કલાકારો છે. એમાંથી એક બીજાના પુત્રનો પિતા છે. તો એ બંને વચ્ચે શો સંબંધ થાય ?

પતિ-પત્નિ
દાદા-પુત્ર
પિતા-પુત્ર
દાદા-પૌત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગેરકાયદેસર કેદ કેવા પ્રકારનો ગુનો છે ?

આપેલ તમામ
ગંભીર પ્રકારનો ગુનો છે.
હળવા પ્રકારનો ગુનો છે.
બીનજામીન પાત્ર ગુનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP