Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઇ પ્રજા આવી હતી ?

પોર્ટુગીઝ (ફિરંગી)
ડેનિશ (ડેન્માર્કની)
ડચ (વલંદાઓ)
બ્રિટિશ (અંગ્રેજ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

હિલગાર્ડ એટકિનસન
વોટસન
સી.ટી મોર્ગન
એચ.ઇ.ગેરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇલેકટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે.

કંટ્રોલ યુનિટ
સીપીયુ
ચિપ
મધરબોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP