Gujarat Police Constable Practice MCQ Part - 4
ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે ?

સી.આર.પી.સી. કલમ - 302
ઈન્ડિયન પોલીસ એક્ટ - 302
આઈ.પી.સી. કલમ - 302
બોમ્બે પોલીસ એક્ટ કલમ - 302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
‘રાઇનો પર્વત’ કૃતિના સર્જકનું નામ જણાવો.

રમણભાઇ નિલકંઠ
બ.ક.ઠાકોર
રમેશ પારેખ
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે ?

પાયરેનોમીટર
એનીમોમીટર
ક્રોનોમીટર
મેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP