કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ગોવામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ઈન્ડિયન નેવલ એર સ્કવોડ્રન-316 (INAS-316)ને નૌસેનામાં સામેલ કરાયું, તેનું નામ જણાવો.

પ્રબલ
કોન્ડોર્સ
સક્ષમ
સાર્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
25 એપ્રિલના રોજ ક્યા દેશ/દેશોમાં એન્ઝેક દિવસ (Anzac Day) મનાવવામાં આવે છે ?

જાપાન
આપેલ તમામ
અમેરિકા અને ન્યૂઝિલેન્ડ
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP