Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી ગુજરાતના કયા જિલ્લામાં વન-આવરણ સૌથી ઓછું છે ? પાટણ આણંદ ગાંધીનગર ખેડા પાટણ આણંદ ગાંધીનગર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રાષ્ટ્રિય ચળવળમાં નોંધપાત્ર ફાળો આપનાર ડો.એનીબેસન્ટ મુળ ક્યા દેશના મહિલા હતા ? કેનેડા રશિયા આયર્લેન્ડ યુગોસ્લાવિયા કેનેડા રશિયા આયર્લેન્ડ યુગોસ્લાવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 3 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 3 વર્ષ 7 વર્ષ 5 વર્ષ 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પીનલ કોડ -1860ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 204 218 198 226 204 218 198 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બદનક્ષીની શિક્ષા IPC - 1860 ની કઇ કલમમાં છે ? 500 506 499 503 500 506 499 503 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 22 29 23 31 22 29 23 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP