ભારતનો ઈતિહાસ (History of India)
વિવિધ દેશો સાથેના ભારતના યુદ્ધાભ્યાસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સૂર્ય કિરણ - નેપાળ
શક્તિ - ફ્રાન્સ
ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા
બોલ્ડ કુરુક્ષેત્ર – ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિક્રમ સંવત 1648માં ગુજરાતમાં ભૂચર મોરીના મેદાનમાં પ્રસિધ્ધ ભૂચર મોરીનું યુધ્ધ થયું હતું ___ ભૂચર મોરીનું આ મેદાન કયાં આવેલું છે ?

ધ્રોલ
વઢવાણ
જામજોધપુર
વ્યારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.
સામાજિક/ધાર્મિક સંગઠનો
1) બ્રહ્મ સમાજ
2) પ્રાર્થના સમાજ
3) આર્ય સમાજ
4) રામકૃષ્ણ મિશન
સ્થાપકો
A) સ્વામી વિવેકાનંદ
B) સ્વામી દયાનંદ
C) આત્મારામ પાંડુરંગ
D) રાજા રામમોહનરાય

1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C
1-A, 2-D, 3-C, 4-B
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP