કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) શહીદ દિવસ ક્યારે મનાવાય છે ? 27 માર્ચ 20 માર્ચ 30 માર્ચ 23 માર્ચ 27 માર્ચ 20 માર્ચ 30 માર્ચ 23 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ Train Collision Avoidance Sysyem (TCAS)નું પરીક્ષણ કર્યુ તેનું નામ જણાવો. કવચ સુરક્ષા પ્રેરણા પ્રતિરક્ષા કવચ સુરક્ષા પ્રેરણા પ્રતિરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરને ટ્રેનિંગ ઓફ ટ્રેઈનરના માધ્યમથી તાલીમબદ્ધ કરવા માટે કઇ સંસ્થાની સ્થાપના કરવાની જોગવાઈ ગુજરાત બજેટ 2022-23 માં કરવામાં આવી છે ? ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર ટ્રેઈનર્સ ગુજરાત ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત એપેક્ષ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત ઇન્સ્ટિટયૂટ ફોર સુપરવાઇઝર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં IQAir દ્વારા તૈયાર કરવામાં આવેલ 2021 વર્લ્ડ એર કવોલિટી રિપોર્ટ અનુસાર, વિશ્વના 100 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં કેટલા શહેરો ભારતના છે ? 33 63 50 79 33 63 50 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રાષ્ટ્રીય સ્તરનો જાગરૂકતા કાર્યક્રમ સંભવ કયા મંત્રાલયની પહેલ છે ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP