કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એન.બીરેનસિંહે ક્યા રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ? મણિપુર પંજાબ ગોવા ઉત્તરાખંડ મણિપુર પંજાબ ગોવા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ રુડકી વોટર કોન્કલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IIT રુડકી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IIT રુડકી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા ગુજરાતના ક્યા શહેરમાં ભારતનો પ્રથમ સ્ટીલ કચરાથી રસ્તો (માર્ગ) બનાવવામાં આવ્યો ? જામનગર સુરત ભરૂચ અમદાવાદ જામનગર સુરત ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 18 માર્ચ 29 માર્ચ 22 માર્ચ 21 માર્ચ 18 માર્ચ 29 માર્ચ 22 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? વર્લ્ડ બેંક FATF IMF ADB વર્લ્ડ બેંક FATF IMF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રોડક્શન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજના અંતર્ગત ડ્રોન પાર્ટસના નિર્માતાઓને કેટલા ટકાનું ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) આપવામાં આવશે ? 20% 15% 10% 25% 20% 15% 10% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP