Gujarat Police Constable Practice MCQ Part - 4
લોથલ કયાં આવેલું છે ?

હાલના પાકિસ્તાનના પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં
કચ્છના ભચાઉ તાલુકાના ખરદીરબેટમાં
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે
દેસલપુરમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એક્ટ-1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?

ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત
અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત
હસ્તાક્ષર નિષ્ણાંત
આપેલ બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP