કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ રિસાયકિલંગ દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 18 માર્ચ 29 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ‘પ્રસ્થાન' ઓફશોર સિક્યોરિટી એક્સસાઈઝનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી મુંબઈ વિશાખાપટ્ટનમ પણજી કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં V-Dem દ્વારા જારી લિબરલ ડેમોક્રેસી ઈન્ડેક્સ (LDI)માં ભારતનું સ્થાન કેટલામું છે ? 83 75 91 93 83 75 91 93 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે DRDOના ફ્લાઈટ કન્ટ્રોલ સિસ્ટમ ઈન્ટેગ્રેશન કોમ્પલેકસનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ અમદાવાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પુષ્કરસિંહ ધામી ક્યા રાજ્યના બીજીવાર મુખ્યમંત્રી બન્યા ? મણિપુર ગોવા ઉત્તરાખંડ પંજાબ મણિપુર ગોવા ઉત્તરાખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ પુણે મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP