Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં જાહેર સુલેહ શાંતિ ભંગના ગુના કયાં પ્રકરણમાં આવે છે ? પ્રકરણ-7 પ્રકરણ-6 પ્રકરણ-5 પ્રકરણ-8 પ્રકરણ-7 પ્રકરણ-6 પ્રકરણ-5 પ્રકરણ-8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યું લીપ વર્ષ છે ? 1300 1100 1900 2000 1300 1100 1900 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. (1) ગિરનાર (2) સાપુતારા (3) પાવાગઢ (4) ધીણોધર (A) ડાંગ (B) જૂનાગઢ (C) કચ્છ (D) પંચમહાલ 2-A, 1-B, 4-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મહાવ્યથાની વ્યાખ્યા ઇ.પી.કો. - 1860 ની કઇ કલમમાં નિર્દિષ્ટ છે ? 320 310 326 314 320 310 326 314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘પતાઈ રાવળ’નો મહેલ કયા આવેલો છે ? ઊંઝા જૂનાગઢ ચાંપાનેર વડનગર ઊંઝા જૂનાગઢ ચાંપાનેર વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ? બુધવાર શનિવાર શુક્રવાર ગુરૂવાર બુધવાર શનિવાર શુક્રવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP