Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ ગુનાહિત વિશ્વાસઘાત ગુના બદલ કેટલી શિક્ષા નિર્દેષ્ટ કરવામાં આવી છે ?

5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને
3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ?

બે કરતાં વધારે વ્યકિતઓ
પાંચ વ્યકિતઓ અથવા વધારે
આપેલ પૈકી એક પણ નહીં
પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

1 અને 2 બંને સત્ય છે
આપેલ તમામ સત્ય છે
માત્ર 2 સત્ય છે
માત્ર 1 સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP