Gujarat Police Constable Practice MCQ Part - 4 ચોરીના ગુનાના મુખ્ય કેટલા તત્વો છે ? છ ત્રણ ચાર પાંચ છ ત્રણ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય ? પિસ્સીકલ્ચર ઓલેરીકલ્ચર આરબોરીકલ્ચર ફ્લોરીકલ્ચર પિસ્સીકલ્ચર ઓલેરીકલ્ચર આરબોરીકલ્ચર ફ્લોરીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ? વલસાડ થી ભૂજ સાપુતારા થી દ્વારકા ભૂજ થી દ્વારકા કંડલા થી સાપુતારા વલસાડ થી ભૂજ સાપુતારા થી દ્વારકા ભૂજ થી દ્વારકા કંડલા થી સાપુતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કઈ સેવા ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ બને છે ? આપેલ તમામ ઈન્ટરનેટ ન્યૂઝ ઈ-મેઈલ ચેટિંગ તથા વીડિયો કોન્ફરન્સ આપેલ તમામ ઈન્ટરનેટ ન્યૂઝ ઈ-મેઈલ ચેટિંગ તથા વીડિયો કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોક્ષદાયિની સાત નગરીઓ પૈકી "અવન્તિકા" ક્યાં રાજ્યમાં આવેલી છે ? ગુજરાત તમિલનાડુ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ગુજરાત તમિલનાડુ મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ? ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ આપેલ તમામ આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ આપેલ તમામ આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP