Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ કયું જોડકું સાચું છે ?

304 - દહેજ મૃત્યુ
309 - આત્મહત્યાનો પ્રયાસ
આપેલ તમામ
307 - ખૂનનો પ્રયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ?

ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ.
ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે.
ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP