Gujarat Police Constable Practice MCQ Part - 4
‘તમામ વ્યક્તિઓ પુરાવો આપવા સક્ષમ હોય છે’ નો અપવાદ નીચેનામાંથી કોણ છે ?

અતિ વૃદ્ધ જે વૃદ્ધાવસ્થાના કારણે સમજવામાં અસક્ષમ છે
અસ્થિર મનનો વ્યક્તિ જે સમજવામાં સમર્થ નથ
આપેલ તમામ
કોમળ વયના બાળક જે પ્રશ્ન સમજવામાં સક્ષમ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 કાર્યવાહીને લગતા કાયદામાં નીચેના પૈકી કઈ બાબતની જોગવાઈ નથી ?

ગુનાઓની સુનાવણી અંગે
ન્યાયિક કાર્યવાહી અંગે
લગ્ન વિધિની કાર્યવાહી અંગે
ભરણપોષણ અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
વિધાનો ચકાસો :
(1) સિંધુ નદીના કિનારે જે સભ્યતાનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખાય છે.
(2) સિંધુ સભ્યતાનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેથી તેને હડપ્પીય સભ્યતા પણ કહે છે.
(3) આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન, વ્યવસ્થિત ગટર વ્યવસ્થા અને જાહેર સ્નાનાગાર માટે જાણીતી છે

આપેલ તમામ સત્ય છે
માત્ર 1 સત્ય છે
1 અને 2 બંને સત્ય છે
માત્ર 2 સત્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મુત્યુદંડ માફ કરવાની સતા કોની છે ?

રાષ્ટ્રપતિ
સંસદ
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP