Gujarat Police Constable Practice MCQ Part - 4
‘ધરતીના ચિત્રકાર’ તરીકે કોણ જાણીતા હતા ?

કાન્તિભાઈ પરમાર
છગનભાઈ જાદવ
વાસુદેવ સ્માર્ત
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જિલ્લાની તમામ અદાલતોના વડા ન્યાયધિશ તરીકે કોણ હોય છે ?

વડી અદાલતના ન્યાયાધિશ
તાલુકા અદાલતના ન્યાયાધિશ
ફોજદારી અદાલતના ન્યાયાધિશ
જિલ્લાની દીવાની અદાલતના મુખ્ય ન્યાયાધિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP