ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિન્હ ક્યાંથી લેવામાં આવ્યુ છે ?

જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભ માંથી
રાણા કુંભા ના વિજય સ્તંભમાંથી
જૂનાગઢના અશોકના શિલાલેખમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે" આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ?

39 (D)
39 (C)
39 (A)
39 (B)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ?

સલાહકીય હકુમત
રીટ હકુમત
અપીલીય હકુમત
મૂળ હકુમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ?

આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ
આપેલ તમામ કાર્યો કરશે
માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ
સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP