Gujarat Police Constable Practice MCQ Part - 4
કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવતી હતી ?

ખાલસા નીતિ
ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ
સહાયકારી યોજના
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કેન્દ્ર સરકારે કઈ યોજના અંતર્ગત દેશભરમાં 20 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIMS) સ્થાપવાની મંજૂરી આપી ?

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના
પ્રધાનમંત્રી જન સ્વાસ્થ્ય કેન્દ્ર યોજના
આયુષ્યમાન ભારત યોજના
પ્રધાનમંત્રી પ્રાથમિક સારવાર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખાનગી કે સરકારી હોસ્પિટલનો હવાલો ધરાવતી વ્યકિત IPC સુધારેલ અધિનિયમ - 2013, 376 (એ થી ડી), હેઠળના ગુનાઓમાં ભોગ બનનારની તાત્કાલીક સારવારમાં ફરજચૂક કરે તો ફોજદારી ધારા હેઠળ કઈ કલમ મુજબનો ગુનો બને છે ?

કલમ-166(ડી)
કલમ-165(બી)
કલમ-164(બી)
કલમ-166(બી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP