સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના રિમોટ સેન્સિંગ ઉપગ્રહોના પુનરાગમન સમયગાળો કેટલા દિવસ છે ? 21 દિવસ 12 દિવસ 19 દિવસ 15 દિવસ 21 દિવસ 12 દિવસ 19 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?1. લોહતત્વ2. તાંબું 3. વિટામિન - ઈ4. ફોલિક એસિડ 2, 4 1, 4 1, 3 3, 4 2, 4 1, 4 1, 3 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવા પર દૂરોગામી અસરો કઈ સમિતિની ભલામણથી થઈ ? બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 લેબર ઈન્કવાયરી કમિટી 1938 શિવરાવ કમિટી 1954 બોમ્બે ટેક્ષટાઈલ ઈન્કવાયરી કમિટી 1940 અન એમ્પ્લોયમેન્ટ કમિટી 1935 લેબર ઈન્કવાયરી કમિટી 1938 શિવરાવ કમિટી 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? મકાઈ મગફળી ઘઉં ચોખા મકાઈ મગફળી ઘઉં ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઢાળવાળા ખેતરમાં પાણી જમીનમાં ઉતારવા કઈ રીતે ચાસ પાડશો ? ઢાળથી 180° ના ખૂણે ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળને લંબ ઢાળની દિશામાં ઢાળથી 180° ના ખૂણે ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળને લંબ ઢાળની દિશામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ? લિથિયમ -Li સોનુ -Ag પોટેશિયમ -K ચાંદી -Au લિથિયમ -Li સોનુ -Ag પોટેશિયમ -K ચાંદી -Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP