Gujarat Police Constable Practice MCQ Part - 4
એવિડન્સ એક્ટ - 1872 પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ રીત છે ?
(1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી
(2) નિષ્ણાંતના પુરાવાથી
(3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતાં જોયેલ હોય તેના પુરાવાથી
(4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વિકૃતિથી

1, 2
આપેલ તમામ
2, 3
3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. - 1860ની કઇ કલમ પ્રમાણે કોઇ વ્યકિતને જાહેર રસ્તા પર માણસોની જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં સજા કરી શકાય ?

279
247
224
258

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP