Gujarat Police Constable Practice MCQ Part - 4
‘આગગાડી’એ કોની સુપ્રસિધ્ધ કૃતિ છે ?

ચંદ્રવદન મેહતા
ભગવતી કુમાર શર્મા
ગુણવંત આચાર્ય
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

રંગકળા
અભિનય કળા
સ્થાપત્ય કળા
શિલ્પ કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP