Gujarat Police Constable Practice MCQ Part - 4 આસામમાં આવેલ કાંઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણીઓ માટે છે ? ગેંડા, જંગલી ભેંસ, હરણ હાથી, રીંછ, સૂવર સાબર, વાઘ, કાળિયાર વાઘ, સફેદ હાથી, દિપડો ગેંડા, જંગલી ભેંસ, હરણ હાથી, રીંછ, સૂવર સાબર, વાઘ, કાળિયાર વાઘ, સફેદ હાથી, દિપડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304-બ 306 304-અ 304 304-બ 306 304-અ 304 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાની કઇ કલમ ચોરીના ગુના સામે કાર્યવાહી કરવાની જોગવાઇ ધરાવે છે ? 348 315 379 364 348 315 379 364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોતની સજા હળવી કરવા માટે IPC - 1860 ની કઇ કલમમાં જોગવાઇ થયેલી છે ? 88 54 102 57 88 54 102 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બેરોમીટરથી શું માપી શકાય ? ઘનતા દબાણ તાપમાન વિદ્યુતપ્રવાહ ઘનતા દબાણ તાપમાન વિદ્યુતપ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કલાકના 60 કિ.મી. ની ઝડપે જતી 300 મીટર લાંબી રેલગાડીને પસાર કરતાં એ જ દિશામાં જતી 200 મીટર લાંબી રેલગાડીને જો એની ઝડપ કલાકના 80 કિ.મી. ની હોય તો કેટલો સમય લાગે ? 1.5 મિનિટ 1 મિનિટ 1.8 મિનિટ 2 મિનિટ 1.5 મિનિટ 1 મિનિટ 1.8 મિનિટ 2 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP