ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા પાસ થવા માટેના લઘુતમ માર્ક્સ ક૨તા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પ૨ીક્ષા હશે ?
ટકાવારી (Percentage)
એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્કસ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુતમ માર્કસ ક૨તા 30 માર્કસ વધુ મળે છે, તો પાસ થવા કેટલા ટકા જોઈએ ?
ટકાવારી (Percentage)
કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હતો ?